કણોના બનેલાં તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો અને લખો.
કણોના તંત્રનું રેખીય વેગમાન,
$\vec{p}=m \vec{v}$
બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતાં, $\frac{d \vec{p}}{d t}= M \frac{d \vec{v}}{d t} \quad$ (જ્યાં $1$ અચળ ધારતાં)
$\therefore \frac{d \vec{p}}{d t}= MA$
પણ $MA =\overrightarrow{ F }_{\text {ext }}$
સમી.$(2)$ અને $(3)$ પરથી,
$\frac{d \vec{p}}{d t}=\overrightarrow{ F }_{ ext }$
જે કણોનાં બનેલાં તંત્ર માટેનો ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. "તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ, તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફરના દર જેટલું હોય છે." આ તંત્ર માટેનો ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે.
$rpm$ એ કોનો એકમ છે ? તેને રેડિયન/સેકન્ડમાં દર્શાવો.
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ લખો.
ઉચ્ચાલનમાં યાંત્રિક લાભની વ્યાખ્યા આપો.
ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણોના ...... હોય છે.